રીંગણ વિશ્વભરમાં વિવિધ પ્રકારની વિવિધતાઓમાં જોવા મળે છે.
રીંગણની અંદર ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ, ફિનોલીક્સ, વિટામીન એ, વિટામીન સી મળી આવે છે
તે સિવાય બીટા કેરોટીન, વિટામીન ઈ, આયર્ન, ઝીંક, ફાઈબર, વિટામીન બી-12, વિટામીન બી6, વિટામીન બી2, ફેટી એસિડ વગેરે મળી આવે છે.
આ પોષકતત્વો માત્ર ત્વચા કે વાળ માટે જ ફાયદાકારક નથી પરંતુ શરીરને ઘણી સમસ્યાઓથી પણ દૂર રાખી શકે છે.
રીંગણમાં ચરબી ઓછી હોવાથી તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે
રીંગણનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે
રીંગણનું સેવન કરીને વજન સરળતાથી ઘટાડી શકાય છે.