ઠંડીના સમયમાં ચહેરાની ખાસ કાળજી રાખવી પડે છે
તમે ચહેરા પર બદામનું તેલ લગાવી શકો છો
બદામનું તેલ સ્કીન પર તમને ગ્લો આપશે
આ તેલ લગાવવાથી ટેનિંગ ઓછુ થશે અને ચહેરા પર ગ્લો આવશે
બદામ તેલમાં વિટામિન E હોય છે
બદામ તેલનું ચહેરા પર માલિશ કરવાથી ફાયદો થશે
આ તેલના ઉપયોગથી ડ્રાઈ સ્કીનની સમસ્યા દૂર થશે