રાશા થડાની ટ્રેડિશનલ સિમ્પલ પણ રોયલ વેડિંગ આઉટફિટ લુક  

રાશા થડાની બોલીવુડની જાણીતી એક્ટ્રેસ રવીના ટંડનની દીકરી છે, રવિના ટંડનએ ઘણી હિટ ફિલ્મો આપી છે હાલ તેની દીકરી રાશા થડાની તેની સુંદરતા અને ફેશન સ્ટાઇલમાં તેની મમ્મીને પણ ટક્કર આપે છે 

 રાશા થડાની રાશા થડાની સોશિયલ મીડિયા પર અવારનવાર તેની ફેશન અને યુનક સ્ટાઇલના આઉટફિટમાં ફોટોઝ શેર કરે છે. જેમાં તેનો સિમ્પલ રેડ અને ગોલ્ડન લહેંગા ચોળી મિનિમલિસ્ટિક વેડિંગ લુક માટે પરફેક્ટ છે.

રાશા થડાની ફેશન રાશા થડાનીએ આ લુકમાં સિમ્પલ લહેંગામાં ગોલ્ડન બોર્ડર ડિઝાઇન જોવા મળે છે તેણે સ્લીવલેસ ગોલ્ડન બોર્ડન પેટર્ન વાળો બ્લાઉઝ પસંદ કર્યો છે. તેના પર તેણે સિમ્પલ નેટ દુપટ્ટા પસંદ કર્યો છે. 

રાશા થડાની મેકઅપ અને હેરસ્ટાઇલ રાશા થડાનીએ આ લુકમાં મિનિમલિસ્ટક મેકઅપ કર્યો છે જેમાં મસ્કરા, આઇલાઇનર, કાજલ, લાઈટ હાઈલાઈટર અને મેચિંગ લિપસ્ટિક સાથે લુક કંપ્લીટ કર્યો છે 

રાશા થડાની લહેંગા રાશા થડાનીએ હેવી સિલ્વર ડિઝાઈનર લહેંગા પસંદ કર્યો છે જેમાં તેણે મેચિંગ સિલ્વર બ્લાઉઝમાં નેકલાઇનમાં નેટ જોવા મળે છે જેમાં તેણે મીડ લેન્થ સ્લીવ વાળો બ્લાઉઝ પસંદ કર્યો છે.  

રાશા થડાની મેકઅપ, જવેલરી અને હેરસ્ટાઇલ રાશા થડાનીનો લહેંગા ખુબજ હેવી હોવાથી તેણે નો જવેલરી લુક પસંદ કર્યો છે, મેકઅપની વાત કરીયે તો તેણે ગ્લોસી લાઈટ પિન્ક લિપસ્ટિક અને બ્લશ, અને આઈમેકઅપ સાથે લુક કંપ્લીટ કર્યો છે.