આ 7 વસ્તુઓ ફોનને ઝડપથી ખરાબ કરી દે છે, કરો દુર
આ સામાન્ય ભૂલોથી ફોન જલદી બગડી જાય છે
ક્યારેય જુદાજુદા ચાર્જરથી મોબાઇલ ચાર્જ ના કરવો જોઇએ
મોબાઇલ ફોનમાં હેવી ગેમ્સના રાખો, તરત જ કાઢી દો
ફોનમાં બિનજરૂરી અને નકામી એપ્સને ડિલીટ કરો દો
એપ્સ લેવા માટે હંમેશા ગૂગલ પ્લે સ્ટૉરનો જ ઉપયોગ કરો
સ્માર્ટફોનમાં ક્યારેય બેકગ્રાઉન્ડમાં એપ્સ ચાલુ ના રાખો