ગુજરાતના 5 અદ્ભુત ઐતિહાસિક સ્થળો  

લક્ષ્મી વિલાસ પેલેસ, વડોદરા લક્ષ્મી વિલાસ પેલેસ વાસ્તુ કલા અને શિલ્પની ઉત્તમ ઐતિહાસિક ધરોહર છે. 

 જેનું નિર્માણ 1880માં મહારાજા સયાજી રાવ ગાયકવાડ 3જા દ્વારા કરાયું હતું.  

લક્ષ્મી વિલાસ પેલેસ વાસ્તુશિલ્પનું શ્રેષ્ઠ ઉદાહરણ એવો લક્ષ્મી વિલાસ પેલેસ હાલમાં વિશ્વનું સૌથી મોંઘુ ઘર છે. જેની અંદાજિત કિંમત 20 હજાર કરોડ રુપિયા છે. 

રાણીની વાવ પાટણ રાણીની વાવ (Rani ki Vav), જે Queen's Stepwell તરીકે પણ ઓળખાય છે. પાટણમાં આવેલ આ વાવ ગુજરાતના પ્રાચીન ઐતિહાસિક, આર્કિટેક્ચરલ અને સાંસ્કૃતિક વારસાનો અમુલ્ય ભાગ છે  

 ગ્લેમરસ બોડીકોન લૂકમાં શાનદાર પોઝ આપતી જોવા મળી

કેમેરાની સામે નોરાએ આપ્યા શાનદાર પોઝ