એનર્જીથી ભરપૂર રેનબો ડાઈટ, મેન્ટલ હેલ્થ માટે શ્રેષ્ઠ
હેલ્ધી ડાઈટ જ્યારે પણ તંદુરસ્ત રહેવાની વાત કરવામાં આવે છે, ત્યારે હેલ્ધી ડાઈટ અપનાવવાની સલાહ આપવામાં આવે છે
માનસિક સ્વાસ્થ્ય યોગ્ય ખાનપાન માત્ર શારીરિક જ નહીં, પરંતુ માનસિક સ્વાસ્થ્ય માટે ખુબ જરૂરી છે. જેના માટે ખાનપાનમાં કેટલોક ફેરફાર કરવો ખુબ જરૂરી છે.
રેનબો ડાઈટ આજે અમે આપને રેનબો ડાઈટ વિશે જણાવીશું, જે આપના મૂડ અને ખાવાની બાબતમાં પરફેક્ટ છે.
પોષક તત્વો રેનબો ડાઈટ વિટામિન, મિનરલ્સ અને એન્ટીઑક્સીડેન્ટથી ભરપૂર હોય છે. જે બ્રેઈન સેલ્સને ડેમેજથી બચાવવામાં મદદ કરે છે
લીલા શાકભાજી ફોલેટથી ભરપૂર પાંદડાવાળી શાકભાજી પણ આ ડાઈટનો ભાગ છે, જે ન્યૂરોટ્રાન્સમીટર પ્રોડક્શન અને મૂડ સ્ટેબિલિટી માટે મહત્વપૂર્ણ છે
બ્લૂ બેરી એન્ટીઑક્સીડેન્ટથી ભરપૂર બેરી ઑક્સીડેટિવ તણાવથી બચાવે છે. જે મૂડ વિકારોમાં યોગદાન કરી શકે છે.