માછલી ખાવાના ફાયદા અને નુકસાન

​માછલી માછલીનું સેવન સ્વાસ્થ્ય માટે ખુબજ ફાયદાકારી માનવામાં આવે છે. માછલી ખાવી સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યપ્રદ પણ હોય છે. 

ગુણકારી માછલી માછલીમાં પ્રોટીન, વિટામિન, ચરબી અને ઓમેગા 3 ફેટી એસિડ જેવા ગુણો સમાયેલા છે.  

માછલીનું સેવન આજે અમે આપને માછલીના સેવનથી શરીરને થતાં ફાયદા અને નુકસાન વિશે જણાવીશું.  

યાદશક્તિ માછલીમાં સમાયેલ ફેટી એસિડ યાદશક્તિ વધારવામાં ખુબ જ મદદ કરે છે.  

બ્લડ પ્રેશર માછલીમાં રહેલા ઓમેગા-3 ફેટી એસિડ બ્લ્ડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.  

આંખો દ્રષ્ટી વધારે માછલીમાં સમાયેલા ગુણ આંખોની દ્રષ્ટ્રી વધારવામાં મદદ કરે છે.