પુરૂષોને કેમ થાય છે સ્વપ્નદોષ ?
પુરૂષોની ગુપ્ત સમસ્યા સ્ત્રીઓની જેમ પુરૂષોમાં પણ ઘણા પ્રકારની શારીરિક ગુપ્ત સમસ્યાઓ હોય છે, સ્વપ્નદોષ એટલે કે નાઈટફોલ પણ તેમાંથી એક છે.
સ્વપ્નદોષ નથી બીમારી કેટલાંક પુરૂષો સ્વપ્નદોષને એક બીમારીની જેમ જોવા અને અનુભવવા લાગે છે. ખરેખર તો સ્વપ્નદોષ કોઈ બીમારી નથી.
સ્વપ્નદોષની સમસ્યા વાસ્તવમાં સ્વપ્નદોષ કોઈ દોષ નહીં, પરંતુ પુરૂષોમાં થતી એક સામાન્ય શારીરિક કુદરતી પ્રક્રિયા છે.
સ્વપ્નદોષ શું છે ? આજે અમે આપને પુરૂષોને સ્વપ્નદોષ એટલે કે નાઈટ ફૉલ કેમ થાય છે, સ્વપ્નદોષ શું છે ?
તેના વિશે વિસ્તારથી જણાવીશું.
વીર્યનું બનવું સામાન્ય રીતે પુરૂષોના શરીરમાં સક્રીય અંડકોષ નિરંતર વીર્ય એટલે કે સીમેન બનાવતું રહે છે.