લગ્ન પહેલાં ભાવિ જીવનસાથીને પુછો આ 5 પ્રશ્ન  

લગ્નનો નિર્ણય કોઈ એવા યુવક સાથે લગ્ન કરવાનો નિર્ણય કરી લેવો. જેના વિશે વધુ ખબર ન હોય, જિંદગીનો આ સૌથી મોટો અને મહત્વનો નિર્ણય હોય છે 

k પ્રથમ મુલાકાત લગ્ન પહેલાં યુવક સાથે મળવું આજકાલ કોઈ મોટી વાત નથી. એવામાં જરૂરી છે કે, આપ આપના મનમાં ચાલતા તમામ પ્રશ્નોને તૈયાર કરી લો અને પુછી લો

પ્રશ્ન-1 આપ એરેન્જ મેરેજ કેમ કરી રહ્યાં છો ? કોઈના દબાણમાં આવીને લગ્ન તો નથી કરી રહ્યાં ને ? આપની સર્વ સંમતિ અને ઈચ્છા તો છે ને  

પ્રશ્ન-2 કારકિર્દી અને ભવિષ્યને લઈને શું વિચારો છો ? આ પ્રશ્ન યુવકને જરૂર પુછો, તેનાથી તેના વિશે વધુ જાણવામાં સરળતા થશે. 

પ્રશ્ન-3 યુવકની વર્તણૂક, વ્યવહાર અને દૈનિક પ્રવૃતિ વિશે જરૂર પુછો. તેનાથી આપને ખબર પડશે કે, વાસ્તવમાં તે વ્યક્તિ કેવો છે ? 

પ્રશ્ન-4 ફેમિલી પ્લાનિંગને લઈને પહેલે થી પ્રશ્ન અને ચોખવટ કરી લેવી સારી. યુવકને પુછવું કે, ફેમિલી પ્લાનિંગ ક્યારે કરવી છે અને તેના વિશે તે શું વિચારે છે