અચાનક વજન વધવાની સમસ્યા ઘણી દવાઓના કારણે પણ થઈ શકે છે. આવી સ્થિતિમાં, તમારે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.  

આ સ્થિતિમાં ઘણા લોકોનું વજન અચાનક વધી જાય છે અને ક્યારેક તો વજન પણ ઘટી જાય છે.  

વજન વધવા પાછળ તમારી ઊંઘ મુખ્ય કારણ હોઈ શકે છે. જો તમે રોજની 7 થી 8 કલાકની ઊંઘ પૂરી ન કરો તો તણાવ અને થાકને કારણે વજન વધી શકે છે.

જો તમે પૂરતું પાણી ન પીતા હોવ તો વજન વધી શકે છે. આ સિવાય તમારે આલ્કોહોલ જેવી વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ.

ઓછું પાણી પીવાથી વોટર રિટેન્શનની સમસ્યા થઈ શકે છે.  

જો તમે મોડા રાત્રે ડિનર કરો છો તો તમને વજન વધવાની સમસ્યા થઈ શકે છે. રાત્રે ભોજન યોગ્ય રીતે ન પચવાને કારણે શરીરમાં વધારાની ચરબી જમા થઈ જાય છે.  

વધારે સ્ટ્રેસ ન લો જો તમે વધારે સ્ટ્રેસ લો છો તો તમારું વજન અચાનક વધી શકે છે.