કોંગ્રેસ નેતા પ્રિયંતા ગાંધીએ વાયનાડ બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે
આ દરમિયાન તેમણે પોતાની સંપત્તિ જાહેર કરી છે
પ્રિયંકા ગાંધીએ એફિડેવિટમાં 4 કરોડ 24 લાખ રૂપિયાની જંગમ સંપત્તિ જાહેર કરી છે
તેમની પાસે 52 હજાર રૂપિયા રોકડા
2 કરોડ 24 લાખ રૂપિયાના મ્યુચ્યુઅલ ફંડ છે
બેન્ક ખાતામાં લગભગ 3 લાખ 60 હજાર રૂપિયા છે
પીપીએફ ખાતામાં 17 લાખ 38 હજાર રૂપિયા છે