આમળાનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક
આમળા ખાવાથી તમારી સ્કીન પણ સારી રહે છે
વાળ માટે પણ આમળાનું સેવન ફાયદાકારક છે
દરરોજ આમળાના સેવનથી પાચન પણ સારુ રહે છે
આમળા ખાવાથી ડાયાબિટીસને કંટ્રોલ કરી શકાય છે
આમળા મેટાબોલિઝમ વધારે છે
આમળામાં હાજર વિટામિન C અને વિટામિન A આંખો માટે સારું