કૃતિ સેનન પિન્ક સાડી લુક 

કૃતિ સેનન : કૃતિ સેનન બોલીવુડનું જાણીતી એકટ્રેસ છે તેણે હિટ ફિલ્મો આપી છે, પરંતુ તે ન માટે પોતાની એકટિંગ માટે પણ ફેશન સ્ટાઇલને લઇ પણ ચર્ચમાં રહે છે, 

તેના તાજતેરના શેર કરેલ ફોટોઝ એ વાતના સાક્ષી છે.  કૃતિ સેનન ફેશન : કૃતિ સેનન પ્લેઇન પિન્ક સાડીમાં જોવા મળી છે જે સિમ્પલ પણ રોયલ લાગે છે

કૃતિ સેનન પિન્ક સાડી લુક તેણે પિન્ક સાડી પર મેચિંગ ડીપ નેકમાં વી શેપ્ડ બ્લાઉઝ પસંદ કર્યું છે જે તેના આઉટફિટને યુનિક ટચ આપે છે. 

કૃતિ સેનન જવેલરી એકટ્રેસે પિન્ક સાડી પર જવેલરીમાં મેચિંગ પિન્ક અને ગ્રીન ડાયમન્ડ નેકલેસ પસંદ કર્યો છે અને ઈયરિંગ્સને અવોઇડ કરી છે 

કૃતિ સેનન મેકઅપ એકટ્રેસ કૃતિ સેનનએ લાઈટ આઇ લાઈનર, મસ્કરા, પિન્ક લિપસ્ટિક, કાજલ અને સહેજ પિન્ક બ્લશ સાથે લુક કંપ્લીટ કર્યો છે.  

કૃતિ સેનન વર્ક ફ્રન્ટ એકટ્રેસના વર્ક ફ્રન્ટની વાત કરીયે તો કૃતિ તેની બે-ટુ-બેક સફળ રીલીઝ, તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા અને ક્રૂએ ભવ્ય સફળતા મેળવી છે.