હાલના સમયમાં બચત ખૂબ જ મહત્વપૂર્ણ છે
લોકો અનેક પ્રકારની યોજનાઓમાં રોકાણ કરે છે
પોસ્ટ ઓફિસની સ્કીમમાં તમે રોકાણ કરી શકો છો
આ યોજના પોસ્ટ ઓફિસ માસિક આવક યોજના છે
જેમાં રોકાણ કર્યા બાદ તમને સારું વ્યાજ પણ મળે છે
વાર્ષિક 1 લાખ રૂપિયા સુધીનું વ્યાજ મળી શકે છે
આ યોજનામાં તમને વાર્ષિક 7.4% વ્યાજ મળે છે