ઈંડાનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક
ઈંડા પ્રોટીનનો ઉત્તમ સ્ત્રોત ગણાય છે
દરરોજ બાફેલા ઈંડા ખાવાથી શરીરમાં ગજબના ફાયદા થશે
ઈંડાના સેવનથી શરીરમાં ક્યારેય પ્રોટીનની ઉણપ નહીં
શરીરમાં સ્નાયુઓને મજબૂત કરવા માટે ખૂબ જ ફાયદાકારક
આંખોની સમસ્યાને દૂર કરવામાં પણ ફાયદાકારક
ઈંડામાં પુષ્કળ પ્રમાણમાં કેરોટીનોઈડ હોય છે