સુહાના ખાન શાહરુખ ખાનની દિકરી છે  

સુહાના ફેમસ સ્ટાર કિડ છે  

સુહાના ખાન સાડી લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે

સ્ટાઈલિશ સાડી લૂકને કારણે ચર્ચામાં રહે છે  

તમે પણ દિવાળી પણ આ ફેશન ફોલો કરી શકો છો  

દિવાળીના તહેવારમાં સ્ટાઈલિશ લૂક માટે સાડી ટ્રાય કરી શકો છો  

રેડ સાડી લૂકમાં સુહાના ખૂબ જ સુંદર લાગે છે