ટીવી અભિનેત્રી નિક્કી તંબોલીએ નવા લૂકથી ફેન્સના હોશ ઉડાવ્યા છે  

ટીવી અભિનેત્રી નિક્કી તંબોલીનું આ વખતે બ્લેકડ્રેસ ફોટોશૂટ વાયરલ થયું છે  

નિક્કીએ નવા લૂકથી ક્લીવેજ અને કર્વી ફિગર ફ્લૉન્ટ કર્યું છે

'બિગ બોસ 14' ફેમ નિક્કી ઘણીવાર સોશિયલ મીડિયા પર લાઇમલાઇટમાં રહે છે

આ આઉટફિટમાં તેના સિઝલિંગ અવતારને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે  

નિક્કી તંબોલીએ 21 વર્ષની ઉંમરે તેણે અનેક જાહેરાતોમાં કામ કર્યું  

નિક્કીએ વર્ષ 2019 દરમિયાન ફિલ્મ 'ચિકતી ગદિલો ચિત્તાકોટુડુ' દ્વારા ડેબ્યૂ કર્યું હતું