તૃપ્તિ ડિમરીની ન્યૂ સાડી લૂકમાં સ્ટાઇલિશ તસવીરો સામે આવી છે

તૃપ્તિ ડિમરીએ ન્યૂ સાડી લૂકથી જીત્યા ફેન્સના દિલ જીતી લીધા છે

ઓપન હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે એક્ટ્રેસે લૂકને કેરી કર્યો છે  

બોલીવૂડ અભિનેત્રી તૃપ્તિ ડિમરી તેના ગ્લેમરસ અંદાજ માટે જાણીતી છે  

બોલીવૂડ અભિનેત્રી તૃપ્તિ ડિમરી તેના ગ્લેમરસ અંદાજ માટે જાણીતી છે

 આ આઉટફિટમાં તૃપ્તિ ડિમરી ગ્લેમરસ અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે

એનિમલની જોરદાર સફળતા બાદ તૃપ્તિ ડિમરી તેના નવા પ્રોજેક્ટ્સને લઈને ચર્ચામાં છે