ઘણા એવા ફળ છે જે આપણને અનેક પ્રકારની બીમારીઓથી બચાવે છે.
ફળોમાં ઘણા પ્રકારના પોષક તત્વો જોવા મળે છે જે આપણને સ્વસ્થ રાખે છે.
પરંતુ શું તમે જાણો છો કે એક એવું ફળ પણ છે જે કેન્સરનું જોખમ ઘટાડે છે.
દાડમ એક એવું ફળ છે જે વાયરસના ચેપથી બચાવે છે.
તેમાં પોલીફેનોલ્સ મળી આવે છે
જે કેન્સરનું જોખમ ઘટાડે છે
એક રિપોર્ટ અનુસાર દાડમમાં જોવા મળતા તત્વો પ્રોસ્ટેટ કેન્સરના વિકાસને પણ ધીમો પાડે છે.