બૉલીવુડની બૉલ્ડ એક્ટ્રેસ રવિના ટંડને હૉટ લૂક શેર કર્યો છે  

આ વખતે 49ની ઉંમરે રવિનાએ સ્ટાઇલિશ અવતાર ફ્લૉન્ટ કર્યો છે  

વ્હાઇટ ડ્રેસમાં રવિના ટંડને કેમેરા સામે એકથી એક શાનદાર પૉઝ આપ્યા છે  

પૉનીટેલ, હાિ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે  

આજે પણ લોકોની નજર રવિના ટંડનની સ્ટાઈલ પર ટકેલી રહે છે  

49 વર્ષની ઉંમરે, અભિનેત્રીએ તેના સિઝલિંગ લુક્સથી બધાને મંત્રમુગ્ધ કરી દીધા છે  

રવિના ટંડન આજે પણ બોલિવૂડની 'મસ્ત મસ્ત ગર્લ' તરીકે ઓળખાય છે