કેળાના સેવનથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે
પાકા કેળાની જેમ કાચા કેળા પણ સ્વાસ્થ્ય માટે સારા
દરરોજ તેના સેવનથી ઘણા ફાયદા થાય છે
કાચા કેળામાં વિટામિન B6 અને વિટામિન C હોય છે
કાચા કેળા સ્કીન અને વાળ માટે સારા
કાચા કેળા તમારા બ્લડ પ્રેશરને મેનેજ કરે છે
કાચા કેળા પાચનક્રિયાને સરળ બનાવે છે