અવનીત કૌર સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે  

32 મિલિયન લોકો તેને ઈન્સ્ટાગ્રામ પર ફોલો કરે છે  

અભિનેત્રી તેની અદભૂત પોસ્ટ્સ દ્વારા તેના ચાહકોનું મનોરંજન કરતી રહે છે  

હાલમાં જ અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી છે  

આ તસવીરો જોઈને ફેન્સના હોશ ઉડી રહ્યા છે  

ગ્લેમરસ સ્ટાઈલમાં પોઝ આપતી જોવા મળી અવનિત  

અવનીતની તસવીરો પર લાખો ફેન્સ લાઈક અને કોમેન્ટ કરે છે