દેવી લક્ષ્મીની પૂજા કરવાથી વિશેષ ફળ મળે છે  

ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ હોય તો ઘણા ફળ મળે છે  

માતા લક્ષ્મીની પૂજા કરવાથી આર્થિક મુશ્કેલી દૂર થાય છે

ઘરની ઉત્તર અને પશ્ચિમ દિશામાં મા લક્ષ્મીનો વાસ હોય છે  

માતાના આર્શીવાદ મેળવવા આ દિશામાં માતાની તસવીરો લગાવો  

આ દિશાને ખૂબ જ સ્વચ્છ રાખવી જોઈએ  

ઉત્તર પૂર્વ દિશામાં ચંદન રાખો