તો સાવધાન આ આદતના નુકસાન છે
વાસ્તુના નિયમોનું પાલન કરવુ જોઈએ
સુખી લગ્ન જીવન માટે વાસ્તુના નિયમોનું પાલન કરવું જરુરી છે
બેડરૂમમાં કોમ્પ્યુટર અને ટીવી ન રાખવા જોઈએ
યુદ્ધ દર્શાવતી તસવીરો ક્યારેય ન લગાવવી જોઈએ
બેડ પર બે અલગ-અલગ ગાદલાને બદલે એક જ ગાદલાનો ઉપયોગ કરો
બેડરૂમમાં અરીસો ન હોવો જોઈએ.