ભારતીયો વધુ પ્રમાણમાં અમેરિકા જૉબ માટે જાય છે  

ભારતીયો માટે અમેરિકામાં છે આ 6 શાનદાર નોકરીઓ  

અમેરિકામાં મેડિકલ અને અન્ય પ્રૉફેશનલ્સમાં મોટી જૉબ છે  

વાર્ષિક સરેરાશ 1.2 થી 2.8 કરોડ રૂ.ની કમાણી કરી શકો છો  

બ્રૉડકાસ્ટ ન્યૂઝ એનાલિસ્ટ માટે અમેરિકામાં મોટા ચાન્સ છે  

સરેરાશ પગાર વાર્ષિક 1 કરોડ 15 લાખ રૂ.ની નોકરી મળે છે  

સોશ્યલ મીડિયા પ્લાનર માટે અમેરિકામાં લાખોમાં જૉબ છે