લોટના રિફાઈન્ડ રુપને જ મેંદો કહેવામાં આવે છે
મેંદો બનાવવા માટે લોટને ઘણી વખત જીણો પીસવામાં આવે છે
આ પ્રક્રિયામાં ઘણા પોષક તત્વો નાશ પામે છે
મેંદાનો લોટ ખાવાથી શરીરમાં અનેક સમસ્યા ઉત્પન્ન થાય છે
મેંદાના વધુ પડતા સેવનથી પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે
મેંદાના વધુ પડતા સેવનથી પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે
મેંદો આંતરડાં માટે બહુ નુકસાનકારક ગણાય છે