શનાયા કપૂરે તાજેતરમાં તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક નવી તસવીરો શેર કરી છે  

જેમાં તેણે બોલ્ડ આઉટફિટમાં ફોટોશૂટ કરાવ્યું છે  

આ આઉટફિટમાં શનાયા ખૂબ જ સુંદર લાગી રહી છે  

શનાયાના કિલર લુકે ચાહકોને દિવાના બનાવી દીધા છે.

બોલિવૂડ એક્ટ્રેસ શનાયા કપૂર સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે  

શનાયાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના કેટલાક ફોટા શેર કર્યા છે  

આ આઉટફિટમાં તેના કર્વી ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે