અભિનેત્રી મૌની રૉયે નવી તસવીરો શેર કરીને ધમાલ મચાવી છે  

આ વખતે મૌની રૉયે ન્યૂ સાડી લૂકને કેરી કરીને ફેન્સને ચોંકાવ્યા છે  

સાડી પહેરી મૌની રૉયે કર્વી ફિગર કેમેરા સામે ફ્લૉન્ટ કર્યુ છે  

પોનીટેલ, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે મૌની રૉયે લૂકને કેરી કર્યો છે  

27 જાન્યુઆરી, 2022એ મૌની રોયે બોયફ્રેન્ડ સૂરજ નામ્બિયાર સાથે લગ્ન કરી લીધા હતા  

આ તસવીરોમાં મૌની રૉય ખૂબ જ રોમેન્ટિક દેખાઈ રહી છે  

સોશિયલ મીડિયા પર મૌની રોયની તસવીરો આગની જેમ વાયરલ થઈ રહી છે