બોલિવૂડ એક્ટ્રેસ નુસરત ભરૂચાએ નવું ફોટોશૂટ કરાવ્યું છે  

અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તેનો બોલ્ડ લૂક જોવા મળી રહ્યો છે  

નુસરતે વ્હાઇટ કલરનો બોડીકોન ડ્રેસ પહેર્યો છે  

એક્ટ્રેસે આ ફોટોશૂટમાં ઘણા કિલર પોઝ આપ્યા છે  

ડ્રેસના ફિટિંગમાં તેનું કર્વી ફિગર જોવા મળી રહ્યું છે  

નુસરતનો આ લુક કોઈપણ કોકટેલ પાર્ટી કે રેડ કાર્પેટ ઈવેન્ટ માટે પરફેક્ટ છે.  

નુસરત સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે