ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસા અવારનવાર બોલ્ડ ફોટોશૂટ કરાવે છે  

હાલમાં જ તેણે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી છે

બ્લુ પ્રિન્ટેડ સ્વિમસૂટ પહેરીને મોનાલિસાએ સ્વિમિંગ પૂલની બાજુમાં બેસીને પોઝ આપ્યો હતો  

જેમાં તેની ગ્લેમરસ સ્ટાઈલ દેખાઈ રહી છે  

અભિનેત્રીનો આ અવતાર તેના ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.  

ભોજપુરી અભિનેત્રી મોનાલિસાએ ઘણા ટીવી શોમાં કામ કર્યું છે  

નઝર, બેકાબૂ સહિત અનેક સિરિયલોના નામ સામેલ છે.