બૉલીવુડ અભિનેત્રી અમાયરા દસ્તૂરે ઇવેન્ટમાં જલવો બતાવ્યો છે  

અમાયરા દસ્તૂરે હાલમાં જ 'રેડ ક્વિન' લૂક કેરી કર્યો છે અને કમાલની લાગી છે  

અમાયરા દસ્તૂરે કેમેરા સામે ક્લીવેજ ફ્લૉન્ટ કરીને પૉઝ આપ્યા છે  

અભિનેત્રીએ માત્ર હિન્દી જ નહીં સાઉથની ફિલ્મોમાં પણ અલગ ઓળખ બનાવી છે  

અમાયરા દસ્તુરે મોડલિંગ કરિયરની શરૂઆત કરી હતી  

7 મે 1993ના રોજ મુંબઈમાં જન્મી અને ધીરુભાઈ ઈન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કર્યો  

અમાયરાએ વર્ષ 2013માં ફિલ્મ ઈશ્કથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી