શોભિતા રાણા આ ફોટોશૂટમાં તે ખૂબ બોલ્ડ અંદાજમાં જોવા મળી રહી છે  

શોભિતા રાણાએ આ વખતે શાનદાર લૂકમાં એકથી એક ચઢિયાતા પૉઝ આપ્યા છે  

સાઉથ અભિનેત્રી શોભિતા શૉર્ટ્સમાં હૉટી અવાતરમાં દેખાઇ છે  

ઓપન હેર, હાઇ હીલ્સ, ટૉન્ડ લેગ્સ સાથે લૂકને કેરી કર્યો છે  

31 વર્ષીય શોભિતા પૉપ્યૂલર એક્ટ્રેસ અને મૉડલ પણ છે  

શોભિતા રાણાએ પંજાબી ફિલ્મ 'પંજાબ દી ફ્લાઇટ'થી ડેબ્યૂ કર્યુ હતુ  

શોભિતા રાણાએ 'ગોલૂ ઔર પપ્પૂ'થી બૉલીવુડમાં ડેબ્યૂ કર્યુ હતુ