હૉટ અભિનેત્રી રિદ્ધિમા પંડિતની નવી તસવીરોએ ધમાલ મચાવી છે  

તાજેતરમાં જ હૉટ લૂક વાળા ડ્રેસમાં ખાસ પૉઝ આપીને ચોંકાવ્યા છે  

આ વખતે ફેશનેબલ ડ્રેસમાં રિદ્ધિમા પંડિત સ્પૉટ થઇ હતી  

ઓપન સિલ્કી હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે રિદ્ધિમા પંડિતે લૂકને કેરી કર્યો છે  

33 વર્ષીય હૉટ ગર્લ રિદ્ધિમા પંડિત ટીવી એન્ડ ફિલ્મ એક્ટ્રેસ છે  

રિદ્ધિમા લાઈફ ઓકેની બહુ હમારી રજનીકાંતની રજની તરીકે જાણીતી છે  

રિદ્ધિમાએ ખતરોં કે ખિલાડી અને બિગ બૉસ OTT માં કામ કરી ચૂકી છે