શું આપ વેઇટ લોસની જર્નિ પર છો
વજન ઉતારવા માંગો છો
તો આ ડ્રાઇ ફ્રટસને ડાયટમાં કરો સામેલ
બદામનું સેવન વેઇટ લોસમાં કારગર છે
પાંચ બદામને પાણીમાં પલાળી દો
સવારે ખાલી પેટ તેનું સેવન કરો
ખારેકનું સેવન પણ વેઇટ લોમાં કારગર છે