વડનગરને એકતરફ કરોડો રૂપિયાના ખર્ચે ગુજરાતના પ્રવાસનના હોટસ્પોટ તરીકે વિકસાવવાનો દાવો કરાઈ રહ્યો છે જ્યારે બીજી તરફ વડનગરનાં Tourismના જાહેર સ્થળોએ ફરજ બજાવતા આઉટ સો સગ કર્મચારીઓનો પગાર પણ નહીં ચૂકવાતો હોવાની ફરિયાદો સામે આવી છે. પગાર નહીં ચૂકવાતો હોવાની ફરિયાદો અવાર-નવાર મળતી હોવા છતાં ટુરિઝમ ડિપાર્ટમેન્ટ તેની નથી ‘વિશિષ્ટતા’ પ્રમાણે હાથ ઊંચા કરીને જવાબદારીમાંથી છટકી જાય છે.

Tourism વિભાગના ખાટલે મોટી ખોડ જેવી સ્થિતિ

વડનગરના ઐતિહાસિક સ્થળો થીમપાર્ક, શ મષ્ઠા તળાવ, વોકવે, બૌદ્ધ મોનેસ્ટરી, તોરણ હોટલ, લટેરી વાવ, છે. ટાવર, તાનારીરી ગાર્ડન સહિતના સ્થળોએ આઉટ સો સગથી ફરજ દેવાયું બજાવતા સુપરવાઈઝર, ગાર્ડ, ગાઈડ, સંપર્ક સ્વીપર સહિતના ૨૦૦ કર્મચારીઓને ઓગસ્ટ મહિનાનો પગાર ન મળતાં તેમને નોટિસ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પ્રવાસન્ વિભાગ વડનગર ખાતે અવનવા કાર્યક્રમો પાછળ જંગી ખર્ચા કરે છે. પરંતુ આઉટસોર્સિંગ કર્મચારીઓને સમયસર પગાર મળે છે કે કેમ તેમાં ટુરિઝમ ડિપાર્ટમેન્ટ તસ્દી પણ લેતું નથી.

સુપરવાઈઝર, ગાર્ડ, ગાઈડ, સ્વીપર, હોટલ સ્ટાફ સહિતના ૨૦૦ જેટલા કર્મચારીઓનો પગાર જમા ન થતાં દયનીય હાલતમાં મુકાયા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર એજન્સીને ૫ મહિનાથી ગ્રાન્ટ આવી એટલે એજન્સી દ્વારા ઓગસ્ટ બાદ સપ્ટેમ્બર માસમાં પગાર ચૂકવાયો નથી. કર્મચારીઓના દાવા અનુસાર આઉટસોર્સિંગ એજન્સી દ્વારા પગાર નહીં ચૂકવવામાં આવતો હોવાનું સતત બને અમે આ અંગે ટુરિઝમ ડિપાર્ટમેન્ટને રજૂઆત કરી તો એમ રોકડું પરખાવી કે અમારો નહીં તમારી એજન્સીનો કરવાનો. પરંતુ ટુરિઝમ ડિપાર્ટમેન્ટ આ એજન્સીને શો કોઝ આપીને પગાર ચૂકવવા અંગે ખુલાસો પણ માગતી નથી.