બોલીવુડ એકટ્રેસ ટોપ ટ્રેન્ડિંગ ગોર્જિયસ લુક 

જાન્હવી કપૂર જાહ્નવી કપૂર તેની એકટિંગ ઉપરાંત ગ્લેમરસ લુક માટે જાણીતી છે. તાજતેરની તેની સોશિયલ મીડિયા ફોટોમાં તેનો આ લુક ટ્રેન્ડિંગ છે, ગોલ્ડન ગ્લીટરિંગ આઉટફિટમાં એકટ્રેસ અદભુત લાગે છે, જવેલરીમાં તેણે સિલ્વર ડાયમન્ડ નેકલેસ સાથે લોન્ગ ઇરયરિંગ્સ પસંદ કરી છે.  

કાજોલ કાજોલ તાજતેરમાં તેની ફિલ્મ 'દો પતી' ના પ્રોમોશનમાં બીઝી છે, તેણે ઓલ બ્લેક આઉટફિટમાં તેનો એક ફોટો શેર કર્યો હતો 

જેમાં તે સુંદર લાગે છે તેણે આ આઉટફિટમાં ઓવલ શેપ્ડ વાઈટ એન્ડ બ્લેક ડાયમન્ડ ઈયરિંગ્સ પસંદ કરી છે. 

 સોનાક્ષી સિન્હા સોનાક્ષી સિન્હા એકટ્રેસ ઉપરાંત ફેશન ડિઝાઈનર પણ છે તાજતેરમાં પોસ્ટ કરેલ ઓલ બ્લેક વી શેપ્ડ વન પીસમાં તે અદભુત દેખાઈ રહી છે, 

જેમાં તેણે જેવેલરીમાં લોન્ગ સિલ્વર ઈયરિંગ્સ અને હાથમાં રિંગ સાથે લુક કંપ્લીટ કર્યો છે. Source: social-media તૃપ્તિ ડીમરી તૃપ્તિ ડીમરી તેના યુનિક આઉટફિટના ફોટોઝ તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે,