બાળપણ એ દરેક વ્યક્તિના જીવનનો સૌથી સુંદર અને યાદગાર સમય હોય છે.
બદલાતા સમય સાથે આજના બાળકોનું બાળપણ પણ બદલાયું છે.
બાળકો પહેલાની જેમ કુદરત સાથે સમય વિતાવતા નથી, તેઓ પુસ્તકો વાંચતા નથી કે તેઓ બહુ સોશિયલ નથી.
છેલ્લા કેટલાક સમયથી તણાવ એ બાળકોમાં પણ સામાન્ય સમસ્યા બની રહી છે. (ફોટો- ગૂગલ )
સ્ટ્રેસથી પીડિત બાળકો હંમેશા નાની નાની બાબતો પર પણ રડવા લાગે છે.
સ્ટ્રેસમાં હોય ત્યારે બાળકો તેમની લાગણીઓ વ્યક્ત કરી શકતા નથી અને બિનજરૂરી બૂમો પાડે છે
તેઓને અંધકારનો ડર, એકલા રહેવાનો ડર, નવી જગ્યાઓ અને નવા લોકોને મળવાનો ડર લાગે છે