વાઇન ટેસ્ટરની નોકરીમાં કેટલા રૂપિયાનો પગાર મળે છે  

વાઇન ટેસ્ટર જેવું આપણે વાંચીએ કે આપણા મનમાં સવાલ થાય છે કે શું આ લોકો વાઇન ટેસ્ટ કરે છે  

તેનો જવાબ છે ‘હા’, વાઇન ટેસ્ટર વાઇનમાં સ્વાદ અને ક્વોલિટીનો ટેસ્ટ કરે છે  

તેના પરથી ખ્યાલ આવે છે કે વાઇનમાં કોઇ ભેળસેળ તો નથી ને  

તેમની તપાસ બાદ પણ વાઇનને માર્કેટમાં મોકલવામાં આવે છે  

એટલા માટે આ ફિલ્ડમાં કામ કરનારાઓની જવાબદારી ખૂબ વધુ હોય છે  

આ માટે કેટલીક શૈક્ષણિક સંસ્થાઓ છે જે વાઇન ટેસ્ટરની તૈયારીઓ કરાવે છે.