સવારે ઉઠવા માટે બ્રહ્મ મુહૂર્તનો સમય શ્રેષ્ઠ છે
બ્રહ્મ મુહૂર્તમાં સપના આવે તો કિસ્મત ચમકી જાય છે
આજે અમે તમને આ પ્રકારના સપના વિશે વાત કરીશું
આ સમય દરમિયાન આવેલા સપનાઓ ઘણા સંકેતો આપતા હોય છે
આ સમય દરમિયાન આવેલા સપનાઓ ઘણા સંકેતો આપતા હોય છે
સપનામાં પોતાને ઈન્ટરવ્યું આપતા જોવા પણ શુભ સંકેત છે
બ્રહ્મ મુહૂર્તમાં સપનામાં અનાજ જોવા મળે તો શુભ સંકેત છે