બોલિવૂડ એક્ટ્રેસ અમાયરા દસ્તુરે લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યું હતુ.

આ ફોટોશૂટની તસવીરો તેણે ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે  

તસવીરમાં અમાયરા રેડ આઉટફિટમાં જોવા મળી રહી છે  

અમાયરા દસ્તુરે મોડલિંગ કરિયરની શરૂઆત કરી હતી.  

અમારાયરાનો જન્મ 7 મે 1993ના રોજ મુંબઈમાં થયો હતો  

અમારાયરાનો જન્મ 7 મે 1993ના રોજ મુંબઈમાં થયો હતો  

અમાયરાએ વર્ષ 2013માં ફિલ્મ ઈશ્કથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી.