આકાંક્ષા પુરીએ નવા લૂકથી સોશ્યલ મીડિયા પર ચર્ચા જગાવી છે  

આકાંક્ષાનો આ વખતે સ્ટૉર્મ લૂક જોવા મળ્યો છે, કર્વી ફિગર હૉટેસ્ટ તસવીરો  

કર્લી હેર, હાઇ હીલ્સ, ઓપન મેકઅપ સાથે એક્ટ્રેસે આખા લૂકને કેરી કર્યો છે  

કર્લી હેર, હાઇ હીલ્સ, ઓપન મેકઅપ સાથે એક્ટ્રેસે આખા લૂકને કેરી કર્યો છે  

દરરોજ અભિનેત્રી તેના સિઝલિંગ અવતારથી સોશિયલ મીડિયાનું તાપમાન વધારતી રહે છે  

અભિનેત્રીએ હોટ લૂકમાં કાતિલ પોઝ આપી ચાહકોને દિવાના બનાવી દિધા છે

એક્ટ્રેસ આકાંક્ષા પુરીનો જન્મ 26 જુલાઈ 1988ના રોજ મધ્ય પ્રદેશના ઈન્દોરમાં થયો હતો