એક્ટ્રેસ રૂમા શર્માની નવી તસવીરો પર ફેન્સ ફિદા થઇ રહ્યાં છે  

બિકીની ગર્લ રૂમા શર્માના આ વખતે સાડી લૂક પર ફેન્સ ફિદા થયા છે  

ઓપન કર્લી હેર, હાઇ હીલ્સ અને મિનિમલ મેકઅપ સાથે રૂમાએ પૉઝ આપ્યા છે  

ફરીથી ઇન્ટરનેટ પર રૂમા શર્માએ બૉલ્ડ એન્ડ હૉટ તસવીરો શેર કરી  

28 વર્ષીય રૂમા શર્માએ ટીવી એન્ડ ફિલ્મની દુનિયામાં કામ કર્યુ છે  

રૂમા શર્માએ હની ટ્રેપ સ્ક્વૉડ, ગાંડુ, દિમાગ કા દહીંમાં કામ કર્યુ છે  

રૂમાએ કુંવારા હૈ પર હમારા હૈ, છોરીયાં, ધ ગ્રેટ ફિલ્મમાં કામ કર્યુ છે