ઈશાન્યા મહેશ્વરી દરેક લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે  

અભિનેત્રીએ હાલમાં ઓરેન્જ આઉટફિટમાં ફોટોશૂટ કરાવ્યું છે  

દરિયાકિનારે અભિનેત્રી શાનદાર પોઝ આપતી જોવા મળે છે  

ઈશાન્યા મહેશ્વરી નવા લૂકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે

ઈશાન્યા સાઉથની જાણીતી એક્ટ્રેસ છે  

અભિનેત્રી અલગ-અલગ લૂકમાં પોઝ આપતી જોવા મળે છે  

ઈશાન્યાના ઈન્સ્ટાગ્રામ પર લાખો ફોલોઅર્સ છે