એક્ટ્રેસ રાશિ ખન્ના દરેક લૂકમાં સુંદર લાગે છે  

અભિનેત્રીનો રેડ હોટ લૂક વાયરલ થયો છે  

રાશિ ખન્ના તેના ગ્લેમરસ અંદાજને લઈ ફરી ચર્ચામાં છે  

રેડ હોટ લૂકમાં અભિનેત્રીએ શાનદાર ફોટોશૂટ કરાવ્યું છે  

અલગ-અલગ અંદાજમાં અભિનેત્રી ગ્લેમરસ પોઝ આપતી જોવા મળે છે  

રાશિ ખન્નાના બોલ્ડ અંદાજ પર ચાહકો પણ ફિદા થયા છે  

રાશિ ખન્ના જાણીતી બોલીવૂડ એક્ટ્રેસ છે