સ્ટાર એક્ટ્રેસ સીરત કપૂરે નવા લૂકમાં ધમાલ મચાવી છે  

રેડ સાડીમાં સીરતે જલવો બિખેર્યો અને સુંદર તસવીરો વાયરલ કરી છે  

ઓપન કર્લી હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે સીરતે લૂકને કેરી કર્યો છે  

31 વર્ષીય બૉલ્ડ એક્ટ્રેસ સીરત કપૂરનો જન્મ મુંબઇમાં થયો હતો  

એક્ટિંગની સાથે સીરત મૉડેલિંગ અને કૉરિયોગ્રાફી-ડાન્સ કરે છે  

સીરત કપૂરે 2014માં તેલુગુ ફિલ્મ રન રાજા રનથી એક્ટિંગ શરૂ કરી હતી  

સીરત કપૂરે જીદ, મારીચ, ટાઇગર, કોલંબસ ફિલ્મમાં કામ કર્યુ છે