નવું લેપટૉપ ખરીદતા પહેલા ધ્યાન રાખો આ વાતો
હંમેશા બે-ચાર જગ્યાએથી લેપટૉપ કન્ફીગ્રેશન લઇને વાત કરો
લેપટોપ ખરીદવા પહેલા પ્રોસેસરથી અને રૈમનુ ખાસ ધ્યાન રાખો
લેપટૉપ ખરીદતી વખતે હંમેશા વ્યાજબી કિંમતને ધ્યાનમાં રાખો
હંમેશા દમદાર Intel Core i5 પ્રોસેસર વાળું લેપટોપ ખરીદો
તમારા લેપટોપમાં ઓછામાં ઓછા 8 GB રૈમ હોવી જોઇએ
સ્ટૉરેજ કેપેસિટી માટે હાર્ડ ડ્રાઇવ 512 GB સુધી હોવી જોઇએ