શરીરમાંથી કૉલેસ્ટ્રૉલને દુર કરવાના 5 ઉપાય
હાઇકૉલેસ્ટ્રૉલને કન્ટ્રૉલ કરવાના ઘરેલુ નુસ્ખા
ખાલી પેટ દરરોજ લસણની 3-4 કળીઓ ખાઓ
લસણ કૉલેસ્ટ્રૉલ અને બ્લડ પ્રેશરને કન્ટ્રૉલ કરે છે
અખરોટ રક્તવાહીનીઓને કન્ટ્રૉલ કરવામાં મદદ કરે છે
ઓટ્સમાં ખાવાથી વજનની સાથે કૉલેસ્ટ્રૉલ પણ ઓછું થાય છે
ઓટ્સમાં ગ્લૂકૉન નામનું તત્વ હોય છે તે કૉલેસ્ટ્રૉલ ઘટાડે છે