ક્રિકેટર યુઝર્વેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી ઇન્સ્ટાગ્રામ પર ખૂબ એક્ટિવ છે  

યુઝર્વેન્દ્ર ચહલ હાલમાં ટીમ ઇન્ડિયાની બહાર છે  

ચહલને બાંગ્લાદેશ સામેની સીરિઝમાં પણ સ્થાન આપવામાં આવ્યું નથી  

તેની પત્ની ધનશ્રીએ ઇન્સ્ટાગ્રામ પર નવી તસવીરો પોસ્ટ કરી છે  

ધનશ્રી વર્મા ગોલ્ડન આઉટફિટમાં ખૂબ સુંદર લાગી રહી છે  

આ ફોટોશૂટમાં ધનશ્રી વર્મા ક્લિવેજ ફ્લોન્ટ કરી રહી છે  

ધનશ્રી વર્મા આઉટફિટમાં ખૂબ બોલ્ડ લાગી રહી છે.