અનાનસથી શરીરમાં અનેક લાભ થાય છે
અનાનસ હેલ્થ, સ્કિન અને વાળ માટે ફાયદાકારક છે
દરરોજ તેના સેવનથી શરીરમાં અનેક ફાયદા જોવા મળશે
તેમાં વિટામીન A અને વિટામીન Cની માત્રા સારી હોય છે
તેમાં ઘણા વિટામિન અને પોષકતત્વો હોય છે
વજન ઘટાડવાનું વિચારતા લોકો માટે અનાનસ બેસ્ટ છે
યુવતીઓમાં પિરીયડ્સની સાયકલ રેગ્યુલર નથી તો અનાનસનું સેવન કરો