કુશા કપિલા તેના ગ્લેમરસ અંદાજને લઈ ચર્ચામાં છે  

કુશા કપિલાનો બોલ્ડ લૂક વાયરલ થયો છે  

અભિનેત્રી સ્ટાઈલિશ લૂકમાં આઈફા એવોર્ડમાં પહોંચી હતી  

આઈફા લૂકની તસવીરો કુશાએ શેર કરી છે  

આ તસવીરોમાં તે સ્ટાઈલિશ આઉટફિટમાં જોવા મળે છે  

અભિનેત્રીએ બોલ્ડ પોઝ પણ આપ્યા હતા  

કુશા કપિલાનો આ ગ્લેમરસ અંદાજ વાયરલ થઈ રહ્યો છે